Address: "GURUKRUPA", PLOT NO. 33/5, MANEKNAGAR-5,NEW JAMNAGAR, OPP. LOKPRIYA SCHOOL, IN THE STREET BEHIND RUDRAKSH BUNGALOWS, JAMNAGAR - 361006. |
નામ:- શૈલેષ સીમરીયા
મોબાઈલ નંબર:- [protected]
ઈમેઈલ એડ્રેસ:-
[protected]@yahoo.com
વિષય:-
ગેસની પાઈપલાઈનનું જોડાણ અમારી સોસાયટીમાં આપવા બાબત.
રજૂઆત:-
સવિનય જણાવવાનું કે, ગુજરાત રાજ્યના જામનગરમાં ખંભાળિયા હાઈવે પર આવેલ અમારા રહેણાંકની ન્યુ જામનગર સોસાયટીમાં 300થી વધારે ઘરો આવેલા છે. જેમાં માણેકનગર અને ગીતાંજલિ પાર્ક સહિતના વિસ્તારો આવેલા છે.
અમોએ ગુજરાત ગેસ કંપનીમાં ગેસની પાઈપલાઈનનું જોડાણ અમારા ઘરોને આપવા ઘણી રજૂઆતો આપેલ છે. જે બાબત વહીવટી પ્રક્રિયામાં હોવાનું જાણવા મળેલ છે. ઘણો બધો સમય વીતી જવા છતાં, અમારી સોસાયટીના ઘરોમાં ગેસની પાઈપલાઈનનું જોડાણ આપવામાં આવેલ નથી. જેને લીધે રહેવાસીઓ આ સુવિધાથી સાવ વંચિત છે. ઉપરોક્ત વિગતો ધ્યાને લઈને, ઘટતી કાર્યવાહી સત્વરે કરવા, આપ સાહેબને અમારા સૌની આ રજૂઆત છે.. Was this information helpful? |
Post your Comment