આજે મારી સાથે વહેલા 3 વાગે. ભાવનગર થી ગીતામંદિર પહોંચતા હું પેશાબ માટે ગયો પણ મને અંદર જવા ના દીધો મને કહ્યું 5 rs આપો અને જાવ પણ મેં પૂછ્યું પેશાબ માટે કોઈ ચાર્જ નથી તો તમે શેનો ચાર્જ લ્યો છો.
તો તે કર્મચારી અપશબ્દો બોલ્યો.
સ્ટાફ ખરાબ વર્તન કરે છે.
અને દાદાગીરી પૂર્વક ખોટો ચાર્જ ઉઘરાણી કરી પોતાના ખિસ્સા ભરે છે. તેનાથી સામાન્ય જનતા હેરાન થાય છે.
બાંધવાના ડર થી કોઈ કાય બોલતું નથી અને આના કારણે આ લુખ્ખા તત્વો સ્ટાફ માં છે તે ફાયદો ઉપાડે છે. તો સાહેબ બે હાથ જોડીને વિનંતી છે કે આ દાદાગીરી વાળો સ્ટાફ હટાવવા વિનંતી છે જેથી કોઈ પણ જાહેર જનતાને મારી જેમ આવી પરેશાની નો સામનો નો કરવો પડે. Was this information helpful? |
Post your Comment