માનનીય સાહેબ શ્રી,
અમારે હરિધામ ૨ સોસાયટી રંજીત સાગર રોડ માં છેલ્લા કેટલા સમય થી jmc ના નાળ કનેકશન માં ઘરે પાણી માં ગટર નું પાણી આવે છે। વારં વાર ફરિયાદ કરવા છતાંય કોઈ ઉકેલ આવતો નથી। આથી ફરીથી ફરિયાદ કરવી પડે છે। પાણી માં ગટર નું પાણી આવથી આખી સોસાયટી માં વારં વાર બધા બીમાર પડે છે। ના છૂટકે આવું ગટર નું પાણી પીવું પડે છે। તો તમને અમે વિનંતી કરી રહિયા છી। આ સમસીયા નો ઉકેલ લાવવા વિનંતી છે।
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment