અમારે ત્યાં જ્યારથી નદીનું પાણી ભરાઈ ગયું હતું ત્યારથી આજ રોજ સુધી કોઈ કર્મચારી ભૂગર્ભ ગટળનું કામ કરવા નથી આવ્યા, તેના કારણ અમારે ત્યાં ગટળ નું પાણી રાતમાં ઘરમાં આવવા લાગ્યું છે. તેથી અહીં અગવડ ઉભી થઇ છે અને રોગચાળો ફાટવાની સાક્યતા રહી છે કે હું વિશ્વાશ રાખું છું કે આજ રોજ આ કામગીરી આપ કરી જાસો.
સરનામું:-
પટેલ નગર-2 ગ્રેસ સ્કૂલની બાજુમાં,
મહાવીર નગરની બાજુમાં જામનગર. Was this information helpful? |
Post your Comment