Address: Vadodara, Gujarat, 390019 |
વાઘોડિયા રોડ વિસ્તારમાં બાપોદ જકાત નાકા પાસે છેલ્લા ૨૦ દિવસથી ખુબ જ ડહોળું પાણી આવી રહ્યું છે તો તાત્કાલિક પગલાં લેવા વિનંતી છે.
આ અગાઉ પણ વારંવાર રજુઆત કરેલ છે તો શક્ય એટલી ઝડપથી આ બાબતે નિકાલ લાવવા વિનંતી છે.આ ડહોળા પાણી પીવાથી ગંભીર બીમારી ફેલાવાવની પણ શક્યતાઓ રહેલી છે.
અત્યારે જયારે સ્વછતા અભિયાન ચાલી રહ્યું છે ત્યરે આવા ગંદા તેમજ ડહોળા પાણીની સમસ્યા એ ગંભીર બાબત છે.અને શહેરમાં બીમારી વધે તે પહેલા તાત્કાલિક આ સમસ્યા નું નિવારણ લાવવા આપ લગતા વળગતા અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે. Was this information helpful? |
Post your Comment