Nilesh Dhingani — Bus service not properly provide

મે તારિખ 28 12 2022 ના રોજ કેશોદ પાવાગઢ માં ticket book કરાવેલ છે. આ બસ માં વિન્ડો નો ગ્લાસ બંધ ન થતો હોવાથી બસ માં ખુબજ પવન આવતો હોવાથી ગ્લાસ બંધ કરવાની કોશિશ કરતા ગ્લાસ એકદમ તુટી ગયેલ. મોટો અકસ્માત થતા રહી ગયો. જો આવી અસુરક્ષિત સેવા પુરી પાડવામાં આવશે તો મોટો અકસ્માત થશે. તો વિનંતી છે કે બસ માં ગ્લાસ અંગે સુરક્ષિત સેવા પૂરી પાડવામાં આવે
Was this information helpful?
No (0)
Yes (0)
 
Add a Comment

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    India
    File a Complaint