Ugvcl Mehsana-kadi — Matter of providing three phase light in agricultural sunrise scheme

Address: Mehsana-kadi division (Bechraji-subdivision) UGVCL
Website: www.consumercomplaints.in

જય ભારત સાથે જણાવવાનું કે ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ માં આવતું મહેસાણા કડી ડિવિઝન નું બેચરાજી સબ ડિવિઝન માં આવતું ટુવડ ફીડર જેમાં આવતા ગામો ફતેપુરા, મેરા, કોઠારપુરા, ટુવડ જે રૂપેણ નદી ના કાંઠે આવેલાં ગામો છે જ્યાં જંગલ વિસ્તાર પણ મોટો છે તો આ ગામોને રાત્રી દરમિયાન જંગલી પ્રાણીઓ, જીવજંતુઓ ની ઘણી જ બીક રહે છે, તો આપ સાહેબશ્રીને મારી નમ્ર અરજ છે કે આ ફિડર ને સૂર્યોદય યોજનામાં લઈ દિવસે થ્રી ફેજ લાઈટ આપવા વિનંતી કરું છું
Was this information helpful?
No (0)
Yes (0)
 
Add a Comment

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Ugvcl Mehsana-kadi
    Mehsana-kadi division (Bechraji-subdivision) UGVCL
    India
    File a Complaint