સવિનય જણાવવાનું કે પ્લોટ નંબર L-1/5 હોજિવાળા ઈન્ડસ્ટ્રી વિભાગ - 2 સચિન માં મારું ટેક્સટાઇલ યૂનિટ આવેલ છે જેમા અમારા ખાતા નું કનેક્શન માટે ટી સી મારા ખાતા ની આગળ મુકેલ છે પરંતું સામે વાળા ખાતા નું ટી સી મારા ખાતા ના ગેટ આગળ મુકેલ છે જે અમોને યાન ઉતારવામાં મુશ્કેલી પડે છે તો આપ સાહેબ ને વિનંતી છે કે દરેક નાં ખાતાં ના ટી સી પોતાના પ્લોટ આગળ મુકાવાંવા વિનંતી
Was this information helpful?
No (0)
Yes (0)
Dakshin Gujarat Vij Company [DGVCL] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Dakshin Gujarat Vij Company [DGVCL] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment